ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ


  • તળછારોઃ મેન્‍કોઝેબ અથવા કલોરોથેલોનીલ ર૫ ગ્રામ ૧૦ લિ. પાણીમાં મિશ્ર કરી ૧૫ દિવસના આંતરે ચાર છંટકાવ કરવા.
  • ભૂકી છારોઃ રોગ જોવા મળે કે તરત જ વેટેબલ સલ્‍ફર ૮૦ ટકા વે.પા. ૩૫ ગ્રામ અથવા કાર્બેન્‍ડાઝીમ ૫૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ પૈકી કોઇ ૫ણ એકનો છંટકાવ ૧૦ થી ૧ર દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.