ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ


  • પાનકોરીયુ : સ્પીનોસેડ૩ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રિડ ૫ મિ.લિ. ૧૦ લિ. પાણીમા ભેળવી છંટકાવ કરવો.
  • ફળ માખી : ડાયકલોરવોસ ૧૦ મિ.લિ. + ૧૦ લી. પાણી + ગોળ ૫૦૦ ગ્રામ કયુ લ્‍યુર ટ્રે૫ ૧૬/હે. ગોઠવવા.
  • લાલ અને કાળા મરિયા: કાર્બારીલ ૪૦ ગ્રામ ૧૦ લિ. પાણીમા ભેળવી છંટકાવ કરવો.