ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::વાવેતર માટેનો યોગ્ય સમય.


  • વાવણી લાયક વરસાદ થયે તુરંત જ વાવેતર કરવું. જેથી વધુ ઉત્પાદન મળે,  રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે અને  પછીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય. જો વાવણી લાયક વરસાદ ૧પ જુલાઈ પછી થાય તો વહેલી પાકતી જાતનું વાવેતર કરવું.