ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::વાવેતર ૫ઘ્‍ઘતિ


  • બિયારણનો દર સામાન્‍ય જમીન માટે ૪ કિ.ગ્રા./હેકટર અને ક્ષારીય, ક્ષારીય ભાસ્‍મીક અને ભાસ્‍મીક જમીન માટે ૬ કિ.ગ્રા./હેકટર
  • અંતર બે હાર વચ્‍ચે ૪૫ થી ૬૦ સે. મી. અને એક હારમાં બે છોડ વચ્‍ચે ૧૦ થી ૧૫ સે. મી. પારવણીથી.
  • વાવણીની ૫ઘ્‍ઘ્ઘતિ: દંતાળથી બીજ જમીનમાં ૪ સે. મી. થી વઘારે ઉંડે ન જાય તે રીતે કરવી.
  • છોડની સંખ્‍યા: ૧.૫૦ થી ૧.૭૫ લાખ પ્રતિ હેકટર.