ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::જાતોની ૫સંદગી


સમગ્ર ગુજરાત રાજયમાં હાઇબ્રીડ બાજરા માટે નીચે મુજબની જાતોનું વાવેતર કરવાથી વઘારે ઉત્‍પાદન મેળવી શકાય છે.

  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૫૫૮ (જીએચબી-૫૫૮)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૫૩૮ (જીએચબી-૫૩૮)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૧૯ (જીએચબી-૭૧૯)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૪૪ (જીએચબી-૭૪૪)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૩૨ (જીએચબી-૭૩૨)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૯૦૫ (જીએચબી-૯૦૫)