ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::



નીદણ વ્યવસ્થાપન


નાગલીનાં છોડનો શરૂઆતનો વિકાસ ધીમો હોવાથી શરૂઆતનાં ૪પ દિવસ ખેતરને નીંદાણ મુકત રાખવું. ફેરરોપણી બાદ જરૂર પ્રમાણે નીંદામણ કરવાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.