ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::જૈવિક ખાતર નરેન્દ્રભાઈ મોદી ના મતે


  • પ્રવાહી જૈવિક ખાતર (નાઈટ્રોજન બેક્ટેરિયા) ની ૧ લિટરની બોટલ યુરીયાની ૨ બેગ જેટલું કામ કરે છે અને પાકની ગુણવત્તા પણ વધારે છે.
  • જૈવિક ખાતર જમીનમાં ખાતરના કારખાનાની જેમ કામ કરે છે અને પ્રવાહી જૈવિક ખાતર નાઇટ્રોજન સ્થિર કરનાર અને ફોસ્ફેટ કલ્ચર બંન્ને ૧ લિટર ઉપયોગ કરવાથી પ્રતિ હેક્ટરે ૧ ગુણ ડીએપી જેટલી રાસાયણિક ખાતરની બચત આપે છે અને જમીનની જાળવણી કરે છે.

Images

Videos