ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::ખાલા પુરવા


બીજની ઓછી સ્ફુરણશક્તિ તેમજ બીજનાં ઉગાવા માટે પ્રતિકુળ સંજોગોને કારણે ખાલા પડે છે. આવા ખાલા શક્ય તેટલા વહેલા પુરવા જેથી એકમ વિસ્તારમાં પુરતા છોડની સંખ્યા જળવાઇ રહે અને વધુ ઉત્પાદન મેળવી શકાય.