ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પારવણી


ખાસ કરીને કપાસનું વાવેતર ઓરીને કર્યુ હોય અને છોડની સારી સંખ્યા ઉગી નીકળેલ હોય તો કપાસના છોડ ૬ થી ૮ ઇચ ઉચાઇના થાય ત્યારે કપાસની હારમાં બે છોડ વચ્ચે ૧૨ ઇંચનું અંતર જાળવી એક જગ્યાએ એક છોડ રાખી વધારાના છોડ પારવી નાખવાં પરિણામે છોડનાં વિકાસ માટે પુરતી જગ્યા, હવા, પાણી અને પોષક તત્વો પુરતાં પ્રમાણમાં મળી રહેવાથી ઉત્પાદન વધુ મળે છે.