ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::બીજની માવજત


બીજને પારાયુક્ત ૨-૩ ગ્રામ દવા પ્રતિ કિલો બીજના પ્રમાણમાં પટ આપવો, અને પ્રવાહી જૈવીક ખાતર એઝેટોબેક્ટર ની (૫ મી.લી. પ્રતિ કિલો બીજ) માવજત આપવી.