ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::લક્ષાણો - નિયંત્રણ


 • આ રોગ એક કરતાં વધારે પ્રકારની જમીન જન્ય તેમજ બીજ જન્ય ફુગથી થાય છે.
 • લક્ષાણો :
  • બીજ ઉગતા પહેલા જ કોહવાઈ જાય છે જેથી ગામા (ખાલાં) પડે છે. ઘણી વખત બીજ ઉગે પણ ઉગ્યા પછી નાના છોડ પીળા પડી, સુકાઈ જાય છે.
 • નિયંત્રણ
  • તંદુરસ્ત અને રોગમુકત બીજ જ વાવવાના ઉપયોગમાં લેવા.
  • ભલામણ કરેલ ખેતી પધ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો.
  • બીજને થાયરમ અથવા કેપ્ટાન નામની દવાનો ર થી ૩ ગ્રામ દવા ૧ કિલો બીજ દીઠ બીજ માવજત આપી ને બીજની વાવણી કરવી .