ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પ્રસ્તાવના.


  • મકાઈ ગુજરાત રાજયનો અગત્યનો ધાન્ય પાક છે. અનિયમિત વરસાદ તેમજ કપાસ જેવા રોકડીયા પાકોમાં રોગજીવાત આવવાના કારણોસર મકાઈનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. આ ઉપરાંત  મકાઈના દાણાનો ઉપયોગ હવે વિવિધ ચીજ વસ્તુઓ બનાવવા કાચા માલ તરીકે ઉધોગ જગતમાં ખાસ કરીને સ્ટાર્ચ , દંતમંજન, વાસણ ધોવાના પાવડરમાં, કાગળ, સાબુ  વગેરેમાં થતો હોવાથી તેની માંગ વધી રહી છે. આમ મકાઈનો પાક મરઘાં ઉછેરમાં, ઉધોગ જગતમાં કાચા માલ તરીકે, ખાધ પદાર્થની વિવિધ બનાવટો, આઈસક્રીમ વગેરેમાં ઉપયોગ થતો હોઈ મકાઈની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે.

Videos