ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::ઉધઈનું નિયંત્રણ


  • ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો જેવા કે પાંદડા, મૂળ, ડાળીઓનો નાશ કરવો અને સારૂ કહોવાયેલું ખાતર નાખવું. ખાતર તરીકે દિવેલ, લીંબોડી, કરંજ વગેરેના ખોળનો ઉપયોગ કરવો. પાણી આપવામાં ઢીલ કરવી નહીં.
  • અસરકારક ઉધઈ નિયંત્રણ માટે બાયફેન્થ્રીન ૧૦ % ઇ.સી. ૨૦૦ મી.લી. દવાને પાંચ લીટર પાણીમાં ઓગાળીને રાત્રે સારી રીતે પટ આપી ખુલ્લામાં સૂકવીને બીજા દિવસે વાવેતર કરવું.