ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::લાભ


  • ૩૦-૪૦ % પિયતના પાણીની બચત થાય છે.
  • ૫ કિલો બીજની જરૂર રહેતી હોવાથી ૭૫% બીજની બચત થાય છે. હાઇબ્રીડ ડાંગરની મોંગી કિંમતને લીધે આ પદ્ધતિ હાઇબ્રિડ ડાંગરની ખેતી માટે વધુ ફાયદાકારક છે.
  • સેંદ્રીય ખેતી પદ્ધતિને લીધે વધુ તંદુરસ્તી અને સ્વાદિષ્ટ ચોખા મેળવી શકાય છે.
  • ઈનપુટના ઓછા ખર્ચથી વધુ અને સારું ઉત્પાદન મળે છે.
  • રોપણીનો ધક્કો ન લાગવાથી ધરું ઝડપથી ચોંટી જાય છે. આથી પાક ૭-૧૦ દિવસ વહેલા તૈયાર થઈ જાય છે.
  • આ પદ્ધતિમાં પહોળા અંતરે એક્જધરુની રોપણી કરવાની હોવાથી રોગીંગ ઓછું આવતું હોવાથી બીજની જરૂર ઓછી થતી હોવાથી બ્રિડર અને ફાઉન્ડેશન બીજના સંવર્ધન માટે વધુ અનુકૂળ છે.
  • આ પદ્ધતિથી મેળવેલ બીજની ગુણવત્તા વધુ સારી હોય છે.