ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::શ્રી - પ્રસ્તાવના


  • ડાંગરની સંકલિત (ઘનિષ્ઠ)ખેતી કે જે “શ્રી” ના ટુંકા નામથી ઓળખવામાં આવે છે.
  • આ ખેતી કોઈ એક ડાંગરની જાતની કે હાઇબ્રીડ જાત માટેની ખેતી નથી પરંતુ ડાંગરની ખેતી માટેની ખાસ પદ્ધતિ છે.
  • પાણીનો કાર્યક્ષમ રીતે બચાવ કરતી વિવિધ તાંત્રિકતાઓ પૈકીની “શ્રી” ટેકનીક સમગ્ર દેશના ખેડૂતોમાં પ્રચલિત થઈ રહી છે.
  • શ્રી એ કેટલીક તાંત્રિકતાઓનો સમન્વય છે, કે જેમાં ડાંગરનો છોડ, જમીન, પાણી, તેમજ પોષણને અનુલક્ષીને, ધરું ઉછેર, રોપણી સમય, પાણી, પોષ ણ અને નિદણ નિયંત્રણમાં થોડાક ફેરફાર કરવામાં આવેલ છે. 

 

Videos